01/07/2026
🕉️ ઉજ્જૈન મહાકાલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ. 🙏
Shivam Smart Travels સાથે જોડાયેલા તમામ યાત્રિકોનો હૃદયપૂર્વક આભાર. ❤️
બાબા મહાકાલના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ આવે એવી પ્રાર્થના. ફરી એક નવી પવિત્ર યાત્રામાં મળીએ.
જય શ્રી મહાકાલ! 🚩