DGSeaConnect - Ghogha Hazira RoRo Ferry

Call Directions Website Contact the business

DGSeaConnect - Ghogha Hazira RoRo Ferry Hazira Ghogha RoRo/RoPax Ferry Service is India's Largest service connects Saurashtra & South Gujarat Indigoseaways Pvt.

Ltd under the brand name of DG Sea Connect - A Detox Group Company is India’s first Roll On-Roll Off Ferry Service provider- the unique & fastest Passenger cm Cargo service in partnership with Gujarat Maritime Board in Gulf of Cambay. DG Sea Connect is one such dream seen by our Hon. Prime Minister Shri Narendra Modi to bring India's first ROPAX Ferry into existence which connects two crucial points of Gujarat - Ghogha(Bhavnagar)& Hazira(Surat). The project successfully accomplishes the goal of reducing the distance between Hazira(Surat) and Ghogha(Bhavnagar) from 360km &10-12 hours (roadways) to 90km &4 hours (seaways) while giving cost effective travelling solutions to people. This project aims to take the amount of carbon footprint to a remarkable reduction by saving the exhaustion of fuel, and thus decongesting roads and lessening air pollution for environmental preservation. Our services will promote employment/business opportunities along with significant reduction in the travelling time, cost & preserving the environment.

12 જ્યોતિલિંગો માંથી પ્રથમ શ્રી સોમનાથ જ્યોતિર્લિંગનાં દર્શન કરવા પહોંચો હજીરા-ઘોઘા રોરો ફેરી સાથે.જે તમને આરામદાયક મુસા...
25/09/2026

12 જ્યોતિલિંગો માંથી પ્રથમ શ્રી સોમનાથ જ્યોતિર્લિંગનાં દર્શન કરવા પહોંચો હજીરા-ઘોઘા રોરો ફેરી સાથે.
જે તમને આરામદાયક મુસાફરી પુરી પાડીને ઘોઘા પહોંચાડે છે. ઘોઘા રોરો ટર્મિનલથી સોમનાથ 270 કિ.મી.નાં અંતરે આવેલ છે.

🙏 Happy Anant Chaturdashi!As we bid farewell to Bappa today, may his infinite blessings bring endless joy, clarity, and ...
25/09/2026

🙏 Happy Anant Chaturdashi!

As we bid farewell to Bappa today, may his infinite blessings bring endless joy, clarity, and success to you and your family. Wishing everyone a wonderful and peaceful day ahead! ✨

गणपती बाप्पा मोरया, पुढच्या वर्षी लवकर या! 🙏

24/09/2026

પહોંચી જાઓ સારંગપુર શ્રી કષ્ટભંજન દેવનાં દર્શન કરવા હજીરા-ઘોઘા રોરો ફેરી દ્વારા.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો સૌથી સરળ, ઝડપી અને આરામદાયક માર્ગ એટલે હજીરા-ઘોઘા રોરો ફેરી, જેની મુસાફરી દ્વારા તમે દરીયાઈ મુસાફરીનો અનેરો આનંદ માણી શકો છો.

ઘોઘા રોરો ટર્મિનલથી સારંગપુર માત્ર ૧૦૦ કિ.મી.નાં અંતરે આવેલ છે.

દિવાળી અને નવેમ્બર મહિનાના માટેના બુકિંગ્સ શરૂ થઈ ગયા છે! છેલ્લી ઘડીની દોડધામથી બચવા અને મનપસંદ જગ્યાએ કન્ફર્મ સીટ મેળવવ...
22/09/2026

દિવાળી અને નવેમ્બર મહિનાના માટેના બુકિંગ્સ શરૂ થઈ ગયા છે!

છેલ્લી ઘડીની દોડધામથી બચવા અને મનપસંદ જગ્યાએ કન્ફર્મ સીટ મેળવવા માટે અત્યારે જ બુકિંગ કરાવો.

📍 સીટ્સ મર્યાદિત છે, એટલે રાહ જોયા વગર આજે જ સંપર્ક કરો! 9924441847 & www.dgferry.com

Voyage Express Ferry ScheduleDaily Hazira to Ghogha 9am & Ghogha to Hazira 5pmFor booking or more details visit www.dgfe...
22/09/2026

Voyage Express Ferry Schedule

Daily Hazira to Ghogha 9am & Ghogha to Hazira 5pm

For booking or more details visit www.dgferry.com or call us on 9924441847

Notification 🔔1. હજીરા ટર્મિનલ ગણેશ વિસર્જન ના મુખ્ય માર્ગ પર હોવાથી દર વર્ષે ની જેમ GSRTC બસ સેવા બંધ રહેશે, આ બાબતને ધ...
22/09/2026

Notification 🔔

1. હજીરા ટર્મિનલ ગણેશ વિસર્જન ના મુખ્ય માર્ગ પર હોવાથી દર વર્ષે ની જેમ GSRTC બસ સેવા બંધ રહેશે, આ બાબતને ધ્યાન માં રાખી મુસાફરો એ યોગ્ય વ્યવસ્થા કરવા વિનંતી.
2. હજીરા પહોંચવાનો માર્ગ - ગણેશ વિસર્જનનો મુખ્ય માર્ગ હોવાથી ટ્રાફિક ને ધ્યાનમા રાખી મુસાફરોએ હજીરા ટર્મિનલ પર ફેરી પ્રસ્થાનનાં 2-3 કલાક પેહલા પોંહચવા વિનંતી.

Bhavnagar Experience a smarter and more comfortable way to travel between South Gujarat and Saurashtra with the Hazira–G...
21/09/2026

Bhavnagar Experience a smarter and more comfortable way to travel between South Gujarat and Saurashtra with the Hazira–Ghogha RoRo Ferry. Enjoy a convenient sea journey of approximately 90 KM in just 4–5 hours while carrying your own vehicle along with you. The RoRo Ferry helps you save valuable travel time, fuel, and around 360 KM of road travel, making your journey to Bhavnagar and destinations across Saurashtra more convenient

લોથલ આશરે 4,500 વર્ષ જૂનું લોથલ હડપ્પા સંસ્કૃતિનું મહત્વપૂર્ણ પ્રાચીન નગર હતું. પ્રાચીન બંદર, સુવ્યવસ્થિત નગરરચના અને સમ...
20/09/2026

લોથલ આશરે 4,500 વર્ષ જૂનું લોથલ હડપ્પા સંસ્કૃતિનું મહત્વપૂર્ણ પ્રાચીન નગર હતું. પ્રાચીન બંદર, સુવ્યવસ્થિત નગરરચના અને સમૃદ્ધ વેપારના અવશેષો આજે પણ અહીંના ભવ્ય ઇતિહાસની સાક્ષી આપે છે. હઝીરા–ઘોઘા રોરો ફેરી દ્વારા આરામદાયક મુસાફરી કરો અને તમારી પોતાની કાર સાથે લોથલના પ્રાચીન વારસાની મુલાકાત લો.

જામનગર હઝીરા ઘોઘા રોરો ફેરી દ્વારા સૌરાષ્ટ્ર તરફની મુસાફરીને વધુ આરામદાયક અને સુવિધાજનક બનાવો. ઘોઘા પહોંચ્યા બાદ જામનગર ...
19/09/2026

જામનગર હઝીરા ઘોઘા રોરો ફેરી દ્વારા સૌરાષ્ટ્ર તરફની મુસાફરીને વધુ આરામદાયક અને સુવિધાજનક બનાવો. ઘોઘા પહોંચ્યા બાદ જામનગર તરફ આગળ વધીને ધાર્મિક સ્થળો અને કુદરતી સૌંદર્યનો અનુભવ કરી શકાય છે. જામનગરમાં રણમલ લાખોટા તળાવ અને લાખોટા કિલ્લો, પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર અને દરિયાઈ જીવસૃષ્ટિ માટેનું મરીન નેશનલ પાર્ક–પીરોટન જેવા અનેક આકર્ષણો છે.

સફેદ રણની સફર રણ ઓફ કચ્છની સફર હવે બનાવો વધુ સરળ અને યાદગાર! હઝીરા–ઘોઘા રોરો ફેરી દ્વારા તમારી પોતાની કાર સાથે આરામદાયક ...
18/09/2026

સફેદ રણની સફર રણ ઓફ કચ્છની સફર હવે બનાવો વધુ સરળ અને યાદગાર! હઝીરા–ઘોઘા રોરો ફેરી દ્વારા તમારી પોતાની કાર સાથે આરામદાયક દરિયાઈ મુસાફરીનો આનંદ માણો અને ઘોઘા પહોંચ્યા બાદ કચ્છ તરફની સુંદર રોડ ટ્રિપ શરૂ કરો. કચ્છ પહોંચ્યા બાદ ગ્રેટ રણ ઓફ કચ્છનું સફેદ રણ, ધોરડો, રણ ઉત્સવ, કાળો ડુંગર, કચ્છી સંસ્કૃતિ, પરંપરાગત ભુંગા અને અદભુત સૂર્યાસ્ત જેવા આકર્ષણોનો આનંદ માણો.

OF KUTCH

Address

Ghogha Hazira RoRo Ferry Terminal
Bhavnagar
364110

Alerts

Be the first to know and let us send you an email when DGSeaConnect - Ghogha Hazira RoRo Ferry posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to DGSeaConnect - Ghogha Hazira RoRo Ferry:

Shortcuts

Share