14/09/2017
અંબાપુરની વાવ ગાંધીનગર ગુજરાત (હેરીટેજ અને કલ્ચરલ રિસર્ચ સેન્ટર દ્રારા આયોજિત) દિકરીના વધામણા હેરીટેજ સાથે એવો કાર્યકમ યોજાય ગયો. તે બદલ શ્રી કૃપા ફોઉન્ડેશનના પ્રમૂખ શ્રી છાયાબેન ખરાડી તથા ભારતીબેન ઉપપ્રમુખ તરફથી ખૂબ ખુબ અભિનંદન પાઠવે છે.🙏
https://www.youtube.com/watch?v=GlAxNguin0E