Town and Country International Courier

Town and Country International Courier Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Town and Country International Courier, Cargo and freight company, Near Tower,, Navsari.

10/10/2023
ગોત ના તું મિથ્યા છે આ જગ,મોહ‌ માયા ના ઢગ છે આ જગ,ગોત ના તું ભ્રમણા છે આ જગ,પ્રતિક્ષણ માં બદલાવ છે આ જગ,ગોત ના તું શમણું...
10/10/2023

ગોત ના તું મિથ્યા છે આ જગ,
મોહ‌ માયા ના ઢગ છે આ જગ,

ગોત ના તું ભ્રમણા છે આ જગ,
પ્રતિક્ષણ માં બદલાવ છે આ જગ,

ગોત ના તું શમણું છે આ જગ,
નિશા નાં એ નિશાન છે આ જગ,

ગોત ના તું રણ છે આ જગ,
ના નહીં નીર મૃગજળ છે આ જગ,

ગોત ના તું ઊંડાણ છે આ જગ,
ગોપનીયતા થી ભરપુર આ જગ,

ગોત ના તું સમય નો કાળ છે આ જગ,
નહીં ભૂત ભવિષ્ય ક્ષણિક છે આ જગ,

* બિના " ઊર્મિ "

23/11/2022

thank you so much all of our courier customer for sending courier in diwali now in Christmas we are waiting for you all......
send anything anywhere anytime to your loved ones and feel them your love and care
we happy to say that we open courier service also in Navsari.. our main office is at Andheri now instead of Borivali

Address

Near Tower,
Navsari
396445

Website

Alerts

Be the first to know and let us send you an email when Town and Country International Courier posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share