16/09/2026
આજ રોજ તા: 16/09/2026 ના રોજ DTO શ્રી ડો.સીમા મેડમ અને દિશા/ડાપકુ જુનાગઢના માર્ગદર્શન મુજબ ઇન્ટેન્સિફાઇડ આઇ ઈ સી કેમ્પેઇન (મોબાઇલિજેશન ફોર એઈડ્સ સુરક્ષા) અંતર્ગત કુતિયાણા ખાતે આવેલ S.M.જાડેજા કોલેજ ખાતે HIV AIDS અને TB રોગ અંગે અવેરનેસ કાયૅકમનુ આયોજન કરેલ.
આ કેમ્પમાં આચાર્ય શ્રી Dr. N.P.Odedara Sir તેમજ ictc counsellor Devabhai TB supervisor Amitbhai Maheta and ictc L.T.Maheshbhai હાજર રહ્યા હતા
આ કાર્યક્રમમાં તમામ હાજર વિધાર્થીઓને HIV/AIDS, HBV/HCV, STI, સિફિલિસ, TB ક્યૂ આર કોડ સ્કેન અને આરોગ્યને લગતી સેવાઓની ફેસિલિટી બાબતે માહિતી આપવામાં આવી.આ કાર્યક્રમાં 280 વધારે વિધાર્થી હાજર રહ્યા હતા. બાદમાં Red ribbon quiz competition exam રાખેલ હતી જેમાં અનુક્રમે એક થી ત્રણ નંબર આવેલ વિધાર્થીને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દિશા ટીમ તથા કોલેજ સમગ્ર સ્ટાફ દ્વારા ખૂબ સહયોગ મળેલ.