K.J.VIDHYAMANDIR

K.J.VIDHYAMANDIR Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from K.J.VIDHYAMANDIR, Savli.

International Year of Millets 2023.  ની ઉજવણી  Savli. આપણે જેને દેશી અનાજ સમજીએ છીએ,જેમાંથી પણ ખૂબ સ્વાદિષ્ટ વાનગીઓ બની ...
21/07/2023

International Year of Millets 2023. ની ઉજવણી Savli.

આપણે જેને દેશી અનાજ સમજીએ છીએ,જેમાંથી પણ ખૂબ સ્વાદિષ્ટ વાનગીઓ બની શકે છે.બાજરી, જુવાર, કોદરી જેવા ધાન્ય (Millets) ની વાનગીઑ રોજ બરોજના જીવનમાં અપનાવવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિમાં કુદરતી વધારો થાય છે. ભારતદેશ આઝાદ થયો ત્યારે આવા ધાન્ય જ આપણો ખોરાક હતો જેથી પાચન ક્ષમતા સારી રહેતી હશે. આવા ભોજનથી પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ, ઝીંક, કોપર આયર્ન જેવા ખનીજની કુદરતી પૂર્તિ થાય છે અને એન્ટિ ઓક્સિડન્ટ હોવાથી કોઈ પણ જાતની દવા વગર - નીરોગી આયુષ પણ મળે છે

વિધ્યાર્થીઓ ( આવનારી પેઢીના ભારતના નાગરિકો) માં Millets અંગે સમઝણ કેળવાય એ હેતુથી KJIT Savli ખાતે Millets- the super food recipe competition...નું આયોજન કરવામાં આવ્યું હતું.

|| આપણું ભારત તંદુરસ્ત ભારત ||

પેજ સમીતી ના પ્રણેતા, સેકંડો કાર્યકર્તાઓના માર્ગદર્શક એવા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માનનીય શ્રી સી. આર....
19/07/2023

પેજ સમીતી ના પ્રણેતા, સેકંડો કાર્યકર્તાઓના માર્ગદર્શક એવા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માનનીય શ્રી સી. આર. પાટીલ સાહેબની નર્મદા જીલ્લા સંગઠન ટીમ સાથે શુભેચ્છા મુલાકાત કરી સંગઠન ને વધારે કેવી રીતે મજબુત કરી શકાય તે અંગેનું માર્ગદર્શન મેળવ્યું.

આપનીકાર્યપધ્ધતિ થી હંમેશા કાર્યકર્તાઓ ને સંગઠનાત્મક કાંઈક નવું શીખવાનું મળે છે, કાર્યકર્તાઓ નો ઉત્સાહ વધે છે
આભાર@crpatilsir

09/07/2023
ભાઈ અને ભાગની પસંદગીમાં ભાઈને પસંદ કરજો....ભાગ તો દુશ્મન પાસેયમળશે,ભાઈ ભાગ્યથી જ મળે...નાનો હોવા છતાં મારા થી મોટો દેખાત...
01/07/2023

ભાઈ અને ભાગની પસંદગીમાં ભાઈને પસંદ કરજો....
ભાગ તો દુશ્મન પાસેયમળશે,ભાઈ ભાગ્યથી જ મળે...

નાનો હોવા છતાં મારા થી મોટો દેખાતો,મારા સાચા ખોટા તુક્કાઓ માં બબડતા બબડતા પણ હમેશા મારા પડખે રેહનાર ભાઈ સમીર ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ...
તુમ જીઓ હજારો સાલ...

અષાઢી બીજ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની શુભકામના…હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી…
20/06/2023

અષાઢી બીજ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની શુભકામના…

હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી…

દવા કામ ન આવી તો નજર ઉતારે છે..“ માં” છે સાહેબ…હાર ક્યાં માને છે…
14/05/2023

દવા કામ ન આવી તો નજર ઉતારે છે..
“ માં” છે સાહેબ…
હાર ક્યાં માને છે…

Address

Savli

Website

Alerts

Be the first to know and let us send you an email when K.J.VIDHYAMANDIR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share